વિદ્યાર્થીઓએ પુલવામામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી આપવા 250 ફૂટ લાંબી રાખડી બનાવી

2019-08-15 198

અમદાવાદ:શહેરના સોલા વિસ્તારમાં આવેલા સાધના વિનય મંદિરમાં છેલ્લા 14 વર્ષથી રક્ષાબંધન નિમિતે અલગ-અલગ થીમ પર રાખડી બનાવવામાં આવે છે આ વર્ષે વિદ્યાર્થીઓ દ્વારા 250 ફૂટ લાંબી રાખડી "માર્ટીયર ઓફ ધ પુલવામાં અટેક" દેશ માટે શહીદ થયેલા 40 વીર જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરવા માટે ફોટા સાથે બનાવી છે જે રાખડીને અમિત શાહની મંજૂરી મેળવી વિદ્યાર્થીઓ પુલવામા ખાતે જઇ સૈનિકોને અર્પણ કરશે

Videos similaires