દેશભક્તિના રંગે રંગાયેલા ખૈલેયાઓએ તિરંગાની થીમ પર ગરબા કરી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી

2019-08-14 2

સુરતઃરક્ષાબંધન અને સ્વાતંત્ર્ય પર્વ 15મી ઓગસ્ટની ઉજવણી ખેલૈયાઓએ અનોખી રીતે કરી હતી ગરબે રમતા ખેલૈયાઓએ દેશભક્તિના ગીતો પર તિરંગાની થીમ પર કપડા પહેરીને ગરબાના વિવિધ સ્ટેપ્સ લઈને દેશભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યાં હતાં ખેલૈયાઓએ હાથ માં ફ્લેગ અને માથે પાઘડી બાંધી ગરબા રમી 15 ઓગસ્ટ ની ઉજવણી કરી હતી ગરબાની સાથે સાથે તિરંગાની થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યું હતું તિરંગના ડ્રેસ કોડમાં આવેલા ખેલૈયાઓએ ગરબા રમીને મજા માણવાની સાથે દેશભક્તિ પ્રતિત કરાવી હતી

Videos similaires