અઠવાલાઈન્સ ખાતે વેપારીના ફ્લેટમાંથી થયેલી 7.70 લાખના રોકડ-દાગીનાની ચોરી સીસીટીવીમાં કેદ

2019-08-14 1,515

સુરતઃઅઠવાલાઈન્સ ખાતે આવેલા રિવર રેસિડેન્સી ખાતે ચોથા માળે આવેલા ફ્લેટ નંબર 401માં ત્રણ તસ્કરોએ ચોરી કરી હતી પિતા સાસરે જતી દીકરીને મુકવા રેલવે સ્ટેશન ગયા અને પાછળથી ઘરમાં પ્રવેશેલા તસ્કરોએ 65 મિનિટમાં ચોરી કરીને નાસી ગયા હતાં તસ્કરો અંદર આવતાં સીસીટીવીમાં કેદ થયા હતા જેના આધારે ઉમરા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Videos similaires