જેલમાં બંધ સંજીવ ભટ્ટને રાખડી બાંધવા જતી 300 બહેનો સાથે જતા હાર્દિક પટેલની અટકાયત

2019-08-14 4,586

પાલનપુર: અમદાવાદથી 300 બહેનોની સાથે હાર્દિક પટેલ જેલમાં બંધ સંજીવ ભટ્ટને રક્ષાબંધને રાખડી બાંધવા માટે જતા હતા ત્યારે પાલનપુર જતા રસ્તામાં પોલીસે હાર્દિક પટેલની અટકાયત કરી હતી અને તેને પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલ જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ, પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલ અને મારાના સહિત કુલ 28 લોકોની પોલીસે ધરપકડ કરી છે અમે શાંતિપૂર્વક બહેનોને લઈને સંજીવ ભટ્ટને રાખડી બાંધવા જતા હતા પોલીસે અમારી ખોટી રીતે ધરપકડ કરી છે ભટ્ટને મળવાનો સમય પૂરો થઈ ગયો હોવાથી અમે જેલમાં નહીં જઈએ ગઢ ખાતેનો અમારો કાર્યક્રમ પણ અમે રદ્દ કર્યો છે

Videos similaires