આપણા દેશમાં રક્ષાબંધનના તહેવારનું વિશેષ મહત્વ છેરક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈની રક્ષા કાજે રાખડી બાંધે છેભાઈ પોતાની બહેનને રાખડીના બદલામાં ગિફ્ટ આપે છેજોકે તમને આજે અમે જણાવીશું કે ભાઈ પોતાની બહેનને કેટલીક એવી ગિફ્ટ્સ આપી શકે જેથી આર્થિક દ્રષ્ટિએ બહેનનું ભવિષ્ય સુરક્ષિત કરી શકાયતો ચાલો જોઈએ કે કઈ ગિફ્ટ્સ આપી શકાય