માલદીવમાં મંદીરાનો બિકિની લૂક, આ ‘જલપરી’ પરથી નજર નહીં હટે

2019-08-14 1

એક્ટ્રેસ મંદિરા બેદી જ્યાં પણ જાય તેની દીવાનગીથી લોકો ઘાયલ થઈ જાય છે હાલમાં જ મંદિરાએ ફેમિલિ અને ફ્રેન્ડ્સ સાથે માલદીવમાં વેકેશનની મજા લીધી હતી જ્યાં બિકિનીથી લઈ મોનોકનીમાંDDLJ ગર્લ જોવા મળી ક્યારેક સ્વિમિંગ પૂલમાં ફૂડ ડીશ સાથે તો ક્યારેક દરિયા વચ્ચે હિંચકા પર હિંચકતી જોવા મળી મંદિરાની સ્ટાઇલ અને સ્વેગ બૉલિવૂડમાં જાણીતા છે મંદિરા હંમેશાં તેના બૉલ્ડ અવતારમાં જ જોવા મળે છે

Videos similaires