સારા અલી ખાને મનાવ્યો બર્થડે, કાર્તિક આર્યને લખ્યું, હેપ્પી બર્થડે પ્રિન્સેસ

2019-08-13 8

સારા અલી ખાને 12 ઓગસ્ટે તેનો 24મો બર્થડે મનાવ્યો હતો જેના અનેક ફોટોઝ સોશિયલ મીડિયામાં વાઈરલ થવા લાગ્યા છે તેણે પોતાનો જન્મદિવસ કુલી નંબર વનની ટીમ સાથે સેલિબ્રેટ કર્યો હતો ફિલ્મની સ્ટારકાસ્ટ સાથેના તેના આ પિક્ચર તેના ફેન્સને પણ બહુ જ પસંદ આવ્યા છે વરુણ ધવન, ડેવિડ ધવન, જેકી ભગનાની અને તેની મોમ અમૃતા સિંહ પણ આ સેલિબ્રેશનના ફોટોઝમાં જોવા મળ્યાં હતા અત્યારે સારા અલી ખાન બેંગકોકમાં છે જ્યાંથી તેણે તેની માતા સાથેનો એક ફોટો પણ શેર કર્યો હતો તેના આ બર્થડેને વિશ કરવા માટે કાર્તિક આર્યને પણ એક સ્પેશ્યલ ફોટો શેર કરીને તેનું કેપ્શન આપ્યું હતું કે, હેપ્પી બર્થડે પ્રિન્સેસ

Videos similaires