ઘર માટે રડતી મહિલાની નાણાં મંત્રી નિર્મલા સિતારામને કરી મદદ

2019-08-13 259

સોશિયલ મીડિયા પર કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારામનનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે વીડિયો જોઇનેયૂઝર્સ તેની પ્રસંશા કરી રહ્યા છે વીડિયોમાં નાણાં મંત્રી મહિલાને મદદનું આશ્વાસન આપી રહ્યા છે મહિલાના ગામમાંથી નાણાં મંત્રીનો કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યારે મહિલાએ એક પત્ર તેમની કારમાં ફેંક્યો હતો જે બાદ સીતારામનતેમની ગાડી રોકી મહિલા પાસે આવ્યા હતા મહિલાએ પત્રમાં તેના મકાનને પૂનગઠન માટે લખ્યુ હતુ ત્યારે નાણાં મંત્રીએ તેમને મદદનું આશ્વાસન આપી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તેમનું મકાન બનાવાશે તેવું જણાવ્યું હતુ

Videos similaires