નબીરાને પિતાએ નવી કાર લેવાની ‘ના’ કહેતાં, 60 લાખની BMW કાર યમુનામાં વહાવી દીધી

2019-08-13 1,304

હરિયાણાના યમુનાનગરથી એક શોકિંગ વીડિયો સામે આવ્યો છે જેમાં મોંઘી કાર રાખવાનો શોખ ધરાવતા યુવકને પોતાની બીજી મનપસંદ કાર ન મળી તો યુવકે પોતાની થોડા સમય પહેલાં જ લીધેલી 60 લાખની BMW કારને યમુના નહેરમાં વહાવી દીધી હતી કાર નદીનાં વહેણ સાથે દાદુપુર હેડ પર આવી ફસાઈ જતાં સ્થાનીકોએ કાર તણાતી હોવાની સુચના પોલીસને આપતાં સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો SDRFની ટીમના ગોતાખોરોએ અંદાજે 4 કલાકની જહેમત બાદ કારને નદીમાંથી બહાર કાઢી હતી પોલીસે યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

Videos similaires