દહેરાદૂન એક્સપ્રેસમાં પેસેન્જરોને કટાર બતાવી લૂંટ ચલાવનારા બે સરદારજી ઝડપાયા

2019-08-13 123

સુરતઃદહેરાદૂનથી મુંબઈ જતી દહેરાદૂન એક્સપ્રેસના જનરલ ડબ્બામાંથી બે સરદારજીએ લૂંટ ચલાવી હતી ટ્રેન કાપરી ફાટક અને ઔરંગા નદી વચ્ચે સિગ્નલ ન હોવાથી ઉભી રહી હતી તે દરમિયાન બે સરદારજીએ પેસેન્જરોને પોતાની પાસેની કટાર બતાવી ડરાવી ધમકાવી મોબાઈલ અને પાકિટની લૂંટ ચલાવી હતી આ કેસમાં પોલીસે બન્ને આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે

Videos similaires