અમદાવાદને ફાળવાયેલી US ટેક્નોલોજીની 5માંથી 3 સ્પીડ ગન ખોટકાઈ, એકની કિંમત રૂ. 10 લાખ

2019-08-13 2,074

અમદાવાદ: શહેર પોલીસ કમિશનરે વાહનની સ્પીડ બાબતે જાહેરનામું બહાર પાડી અને સ્પીડ લિમિટ નક્કી કરી છે સ્પીડ લિમિટ નક્કી કરવા શહેર પોલીસે 2014માં અમેરિકન ટેક્નોલોજીની સ્પીડ ગન વસાવી હતી જો કે પોલીસ પાસે માત્ર 5 જેટલી જ સ્પીડગન જ છે તેમાંથી માત્ર એકાદ બે સ્પીડ ગન ચાલુ છે હવે બંધ હાલતમાં સ્પીડ ગનથી કેવી રીતે કામગીરી કરવામાં આવશે તેના પર સવાલ છે

Videos similaires