ચાલતી બાઇકમાંથી બેગ ખોલી ચોરી કરતા ચોર CCTVમાં કેદ થયા

2019-08-13 906

દિલ્હીમાં ચોરોએ ચોરી કરવાનો નવો ફોર્મ્યુલા શોધી લીધો છે ચોર હવે ચાલતી બાઇકમાંથી પણ સામાન ચોરી કરી રહ્યા છે આ વીડિયો જોઇને તમે પણ હેરાન રહી જશો દિલ્હીના ઉત્તમ નગરમાં આ ઘટના બની જેણે હરકોઈને હેરાન કરી દીધા છે એક ચાલતી બાઇકમાંથી બેગની ચેઇન ખોલી ચોર સામાન ચોરી લે છે અને બાઇકચાલકને તેની જાણ શુદ્ધા નથી થતી

Videos similaires