રાજકોટના ન્યારી-1 ડેમનો નયનરમ્ય નજારો, ચોમેર પાણી અને હરિયાળી જ જોવા મળે

2019-08-13 225

રાજકોટ:શહેરમાં 30 કલાકમાં 17 ઈંચ પડેલા ધોધમાર વરસાદને લઈને રાજકોટ જિલ્લાનાં તમામ ડેમોમાં નવા નીરની આવક થઈ છે આ સાથે જ પીવાના પાણીની સમસ્યાનું સંકટ પણ હળવું બન્યું છે ત્યારે રાજકોટ મનપાના મેયર સહિતના પદાધિકારીઓએ આજે ન્યારી-1 અને ન્યારી-2 ડેમ ખાતે નવા નીરના વધામણા કર્યા હતા આજી, ન્યારી અને ભાદર સહિતના તમામ ડેમોમાં નવા નીરની આવક થઈ છે જેથી હવે રાજકોટ નર્મદા પર સંપૂર્ણ આધારિત નહી રહે સ્થાનિક ડેમોમાંથી પણ પીવા માત્ર જ પાણી ઉપાડવામાં આવશે

Videos similaires