ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગરના લાલચોકમાં ત્રિરંગો લહેરાવા ઈચ્છે છે

2019-08-13 8

ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગરના લાલચોકમાં ત્રિરંગો લહેરાવા માંગે છે તેમની આ વિશે અજીત ડોભાલ સાથે બેઠક પણ થઈ છે જોકે આ વિશે સ્થાનિક ઓફિસર્સનું માનવું છે કે, આ 15 ઓગસ્ટે અમિત શાહે અહીં ન આવવું જોઈએદર 15 ઓગસ્ટે ચર્ચામાં રહેતો કાશ્મીરનો લાલ ચોક હાલ ખાલી-ખાલી પડ્યો છે કર્ફ્યુના કારણે આજુ-બાજુના બજારો પણ શરૂ થયા નથી આ સંવેદનશીલ વિસ્તારમાં 24 કલાક જવાનોને તહેનાત રહેવાનો આદેશ આપવામાં આવ્યો છેજો અમિત શાહ ત્રિરંગો લહેરાવશે તો લાલ ચોકમાં ત્રિરંગો લહેરાવનાર બીજા ગુજરાતી હશે કેમકે 27 વર્ષ પહેલા મોદીએ ત્રિરંગો લહેરાવ્યો હતો

Videos similaires