આંતરરાષ્ટ્રીય સ્ટેજ પર મલીહા લોધીનું અપમાન, કહ્યું- તમે ચોર છો, પાકના પ્રતિનિધિત્વનો કોઈ હક નહીં

2019-08-13 6,031

ભારત સરકાર દ્વારા અનુચ્છેદ 370 ખતમ કરવા વિશે પાકિસ્તાન સમગ્ર દુનિયાના લોકોને જોડવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ઘણી બધી વાર તેમને જ અપમાન સહન કરવું પડે છે તાજેતરમાં જ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં એક કાર્યક્રમ થયો હતો તેમાં એક વ્યક્તિએ યુએનમાં પાકિસ્તાનના રાજદૂત મલીહા લોધીનું અપમાન કર્યું હતું આ વ્યક્તિએ મલીહાને કહ્યું હતું કે, તમે ચોર છો તમને પાકિસ્તાનના પ્રતિનિધિત્વનો કોઈ હક નથી

Videos similaires