પાક દ્વારા કલમ-370 મદ્દે ભારતને આંતરરાષ્ટ્રિય સ્તરે ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છેજોકે તેેની આશા પ્રમાણે કોઈ દેશ તેની પડખે નથીખુદ પાકના વિદેશ મંત્રીએ આડકતરી રીતે સ્વીકાર કર્યો છે કે સંયુક્ત રાષ્ટ્રમાં કોઈ દેશ અમારા માટે હાર લઈને નથી ઉભોઆ ઉપરાંત મહત્વના સમાચારો પણ જોઈશું