જિયો ફાઈબર પ્લાનનું લોન્ચિંગ કરાયું, રૂ. 700 માસિક પ્લાન સાથે 5 સપ્ટેમ્બરથી શરૂ થશે

2019-08-12 851

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 42મી AGMમાં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ કેટલીક મોટી જાહેરાતો કરી છેજેમા જિયો ગીગાફાઈબરના લોન્ચિંગનીતારીખ,પ્લાન્સ,એમઆર(મિક્સ્ડ રિયલિટી),સેટ ટૉપ બૉક્સ સહિતની ઘણી જાહેરાતોનો સમાવેશ થાય છેઆપણે મુકેશ અંબાણીની મહત્વનીઅને મોટી જાહેરાતો વિશેની જાણકારી મેળવીશુંજિયો ગાફાઈબરનું લોન્ચિંગ 5 સપ્ટેમ્બરે થશેજિયો ગીગાફાઈબરના પ્લાનની શરૂઆત 700 રૂપિયાથી થશે અને તેની રેંજ 10 હજાર રૂપિયા
સુધી રહેશે

Videos similaires