મુખ્ય સચિવે કહ્યું- સુરક્ષાદળોએ એક પણ ગોળી નથી ચલાવી , કોઈનું મોત થયું નથી

2019-08-12 1,498

જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવ રોહિત કંસલે સોમવારે એ રિપોર્ટ્સને ફગાવ્યા છે જેમાં કહેવાઈ રહ્યું છે કે સુરક્ષાદળોની ફાયરિંગમાં લોકોનામોત થયા છે કંસલે કહ્યું કે, હું આવા તમામ રિપોર્ટ્સને ફગાવું છું અમે રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલ માટે જરૂરી તમામ પગલાઓ ભર્યા છે જેનાપરિણામે ઈદ શાંતિપૂર્વક મનાવવામાં આવી છેઆ પહેલા ગૃહમંત્રાલયે કહ્યું કે, શ્રીનગર અને શોપિયામાં તમામ મુખ્ય મસ્જિદોમાં લોકો મોટી સંખ્યામાં ઘરમાંથી બહાર આવ્યા હતાં જમ્મુની
ઈદગાહમાં અંદાજે 4500 લોકો એકઠા થયા હતાં સાથે જ અનંતનાગ, બારામૂલા, બડગામ, બાંદીપોરામાં પણ કોઈ અણબનાવ બન્યો નથીબારામૂલાની જામા મસ્જિદમાં અંદાજે 10 હજાર લોકો નમાઝ અદા કરવા માટે પહોંચ્યા હતાં

Videos similaires