દુલ્હન બની મોનાલિસાએ લગાવ્યા ‘સાઇકો સૈયા’ પર જબરદસ્ત ઠુમકા

2019-08-12 4,111

ટીવી એક્ટ્રેસ મોનાલિસા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારી સેલેબ્સમાંની એક છે તે તેના વીડિયો અને ફોટોઝ તેના ફેન્સ માટે પોસ્ટ કરતી જ રહે છે હાલમાં જ મોનાલિસાએ દુલ્હનના ગેટઅપમાં એક ફોટોશૂટ કરાવ્યું, જેમાં તેણે ગોલ્ડન બ્રાઇટ હેવી લહેંગા પહેર્યો હતો અને તે આ લૂકમાં ડાન્સ કરી રહી છે મોનાના લૂક સાથે તેનો ડાન્સ પણ મેચ થાય છે સાહોના સૈયા સાઇકો સોંગ પર ઠુમકા લગાવી મોનાએ ફરીથી ફેન્સને ક્રેઝી બનાવ્યા હતા

Videos similaires