પૂરનું સંકટ ટળતાં બજારમાં રક્ષાબંધનની ખરીદી કરવા માટે બહેનો નીકળી

2019-08-12 76

વડોદરાઃશહેરમાં વરસાદે વિરામ લેતા અને પૂરનું સંકટ ટળી જતાં છેલ્લા બે દિવસથી રાખડીઓની ધૂમ ખરીદી નીકળી છે સતત ચાલુ રહેલા વરસાદ અને શહેરમાં આવેલા પૂરના કારણે રાખડીઓના નાના-મોટા વેપારીઓ ચિંતાતૂર બની ગયા હતા પરંતુ, બે દિવસથી નીકળેલી ખરીદીથી વેપારીઓમાં ખૂશી જોવા મળી હતી

Videos similaires