એથ્લિટે બરફના બોક્સમાં બે કલાક બેસીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, લોકોએ કહ્યું- આ મૂર્ખામી છે

2019-08-12 1,473

વિયેના:ઓસ્ટ્રિયાના એથ્લિટ જોસેફ કોઈબર્લે શનિવારે 2 કલાક, 8 મિનિટ અને 47 સેકન્ડ સુધી આઈસ ક્યૂબ્સ ભરેલા બોક્સમાં બેસીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે આ દરમ્યાન તેણે માત્ર સ્વિમ સૂટ પહેર્યું હતું જોસેફ પહેલાં 2014માં ચાઈનીઝ એથ્લિટ જિન સોંગહાઓના નામે આ રેકોર્ડ હતો તેણે 53 મિનિટ, 10 સેકન્ડ સુધી બરફમાં બેસીને આ રેકોર્ડ બનાવ્યો હતો જોસેફે વર્લ્ડ રેકોર્ડ વિયેનાના મેન સ્ટેશનમાં બનાવ્યો, જેમાં તે આઈસ ક્યૂબ્સ ભરેલાં પારદર્શક બોક્સમાં બેઠો હતો તેના ખભા સુધી બરફ હતો

Videos similaires