JIO ભારતની નં.1 અને વિશ્વની બીજા નંબરની ટેલિકોમ કંપની બની : મુકેશ અંબાણી

2019-08-12 3,609

મુકેશ અંબાણીએ 42મી એન્યુલ મિટિંગના સંબધોનમાં સંસ્કૃતના‘તમસો મા જયોર્તિગમય’ના શ્લોકનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ત્રણ વર્ષ પહેલા દેશમાં ડિજિટલ ક્ષેત્રમાં અંધારું હતું પરંતુ હવે જયારે આ 5 સપ્ટેમ્બરે જિયોને ત્રણ વર્ષ પુરા થવા જઈ રહ્યાં છે ત્યારે દેશમાં ડિજિટેલ ક્ષેત્રમાં પ્રકાશ પથરાયો છે તેમણે 34 કરોડ યુઝર સાથે JIO ભારતની નંબર વન અને દેશની બીજા નંબરની ટેલિકોમ કંપની બની હોવાની વાતનો પણ ઉલ્લેખ કર્યો છે આ સિવાય કંપનીએ દેશમાં સૌથી વધુ જીએસટી અને ટેક્સ ભર્યો હોવાની વાત પણ જણાવી હતી

Videos similaires