દેશભરમાં ઈદની ઉજવણી,કાશ્મીરમાં સુરક્ષા વચ્ચે ઉજવણી

2019-08-12 2,804

અનુચ્છેદ 370 ખતમ કર્યા પછી લેહ અને જમ્મુ-કાશ્મીરમાં શાંતિ દરમિયાન ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને ખીણ વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસથા રાખવામાં આવી છે જેથી કોઈ પ્રકારની દુર્ઘટના ન થાય ઈદ પહેલાં કલમ 144માં થોડી છૂટ આપવામાં આવી છે જેથી લોકો ઈદની ખરીદી માટે બહાર નીકળી શકે પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે, ખીણ વિસ્તારમાં એકદમ શાંતિ છે અને છેલ્લાં એક અઠવાડિયામાં એક પણ ગોળી ચલાવવામાં આવી નથીરાષ્ટ્રપતિ-વડાપ્રધાન અને રાહુલ ગાંધીએ ઈદની શુભેચ્છા પાઠવી હતી

Videos similaires