ઈલેક્ટ્રોનિક્સ કંપનીએ પહેલી ઊડતી કારની પહેલી ઝલક વિશ્વ સમક્ષ રજૂ કરી

2019-08-11 7

જાપાનની ઈલેક્ટ્રોનિક્સ કંપની એનઈસી કોર્પે પોતાની પહેલી ઊડતી કારની પહેલી ઝલક વિશ્વ સમક્ષ રજૂ કરી પરીક્ષણ દરમિયાન આ કાર 3મીટર (10 ફૂટ)ની ઉંચાઈ સુધી ગઈ હતી લગભગ એક મિનિટ સુધી હવામાં એક જગ્યા પર ઊભી રહી હતી આ ફ્લાઇંગ કાર પહેલી નજરે મોટીસાઈઝના ડ્રોન જેવી લાગે છે તેમાં ચાર પંખા (પ્રોપેલર) લગાવવામાં આવ્યા છે એનઈસીએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પરીક્ષણ એક પિંજરામાંકર્યું હતું

Videos similaires