ફિલ્મ ‘સાહો’નું મોસ્ટ અવેઈટેડ ટ્રેલર રિલીઝ, એકશન સીન્સની સાથે પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની અદભૂત કેમિસ્ટ્રી

2019-08-10 3,287

ફિલ્મ ‘સાહો’નું મોસ્ટ અવેઈટેડ ટ્રેલર રિલીઝ થયું છે સાહોનું ટીઝર રિલીઝ થતાં જેની આશા હતી એવું એકશન સીન્સથી ભરપૂર દમદાર ટ્રેલર છે જે હોલિવૂડ એકશન ફિલ્મોની યાદ અપાવે છે ટ્રેલરમાં જેકી શ્રોફ, મહેશ માંજરેકર, નીલ નીતિન મુકેશ, મંદિરા બેદી ગ્રે શેડ રોલમાં જોવા મળે છે તો પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની લવ કેમિસ્ટ્રી જોવા મળી રહી છે ઉલ્લેખનીય છે કે, ગેંગસ્ટર કલ્ચર પર બેઝ્ડ ફિલ્મ ‘સાહો’ના ટ્રેલરને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે

Videos similaires