કડીમાં મોડી રાત્રે સાંબેલાધાર 12 ઈંચ વરસાદ, ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ

2019-08-10 280

કડીઃ રાજ્યભરના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યાં છે કડીમાં શુક્રવારે મોડી રાતથી ધોધમાર 12 ઈંચ વરસાદ પડ્યો છે ભારે વરસાદના પગલે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે જેના કારણે લોકોને હાલકી વેઠવી પડી છે ખેતરોમાં પણ પાણી ભરાતા ખેડૂતો ચિંતાતૂર થયા છે

Videos similaires