Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાં રાજ્યમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને પગલે રાજ્યનું સમગ્ર વહીવટીતંત્ર સતર્ક છે અને તમામ જિલ્લાઓને એલર્ટ પર રહેવાની સૂચના અપાઈ છે તો આ તરફ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા રેસ્ક્યુ સહિતની કામગીરી સત્વરે પૂરી પાડવા NDRFની 18 અને SDRFની 11 ટીમો તહેનાત કરવામાં આવી છે