મહુધામાં 11 ઈંચ વરસાદ, કાંઠા વિસ્તારના લોકો એલર્ટ, લોકોને ઘર બહાર ન નીકળવા અપીલ

2019-08-09 2,226

ખેડા:ગુજરાતના અનેક વિસ્તારોમાં પડી રહેલા ભારે વરસાદને પગલે હવામાન વિભાગે ખેડા જિલ્લામાં 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે આ આગાહી વચ્ચે જિલ્લાના મહુધામાં આજે સવારના 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં 275 મિમિ એટલે કે 10 કલાકમાં જ 11 ઈંચ વરસાદ પડ્યો છે તેમાં પણ બપોરના 12થી 2 વાગ્યા દરમિયાન 168 મિમિ એટલે કે બે કલાકમાં જ સાડા છ ઈંચ વરસાદ પડ્યો છે

Videos similaires