પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ, રેલવે અંડરપાસ પાણીથી ભરાયો, વાહન વ્યવહાર ખોરવાયો

2019-08-09 372

પાટણ: બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા ગુજરાતભરમાં 10 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ઓગસ્ટ મહિનામાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે ઉત્તર ગુજરાતમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે પાટણમાં કોલેજ રોડ પર આવેલા રેલવે અંડરબ્રિજ સમ્પૂર્ણ પાણીથી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો છે પાટણના સરસ્વતીમાં સૌથી વધુ 55 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે

Videos similaires