ભિલોડામાં 1 કલાકમાં 1.5 ઈંચ વરસાદ, બસ સ્ટેશન-કોટેજ હોસ્પિટલમાં પાણી ભરાયા

2019-08-09 75

ભિલોડા: બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા ગુજરાતભરમાં 10 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ઓગસ્ટ મહિનામાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે ઉત્તર ગુજરાતમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે કાળથી વાદળછાયા વાતાવરણ બાદ આજે ભિલોડા પંથકમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે એક કલાકમાં 15 ઈંચ જેટલો વરસાદ નોંધાતા ગ્રામ્ય વિસ્તારો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે ગોવિંદનગર, બસ સ્ટેશન વિસ્તાર અને કોટેજ હોસ્પિટલમાં પણ પાણી ભરાયા છે

Videos similaires