સૌરાષ્ટ્રમાં વરસાદ, રાજકોટમાં ધીમીધારે, સૌરાષ્ટ્રમાં બે દિવસમાં 2થી 10 ઇંચ વરસાદ પડવાની શક્યતા

2019-08-09 1,386

રાજકોટ: હવામાન વિભાગમાં ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજે સવારથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે વરસાદથી રસ્તાઓ ભીંજાયા છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે સૌરાષ્ટ્રમાં આજથી બે દિવસમાં 2થી 10 ઇંચ સુધી વરસાદ પડવાની શક્યતા છે 10 તારીખે ભારે વરસાદ પડી શકે છે

Videos similaires