હારીજમાં 4 કલાકમાં 4 ઈંચ વરસાદ, વિદ્યાર્થીઓને લેવા ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો

2019-08-09 1,033

પાટણ: હારીજ ખાતે ધીમીધારે મોડી રાત્રે શરૂ થયેલા વરસાદે વહેલી સવારે ઉગ્ર રૂપ ધારણ કરતા સવારે છ વાગ્યાથી બાર વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ પડયો હતો ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબકતા ઠેર-ઠેર પાણી ભરાયા હતા શિશુમંદિર સ્કૂલ આગળ બેચરાજી બાયપાસ રોડ પર વધુ પાણી ભરાતા સ્કૂલના છાત્રોને લેવા માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો હતો

Videos similaires