નર્મદા ડેમ પહેલીવાર 131 મીટરની જળસપાટીએ, ડેમના 25 દરવાજા 0.92 સેમી સુધી ખોલવામાં આવ્યા

2019-08-09 8,935

અમદાવાદ: નર્મદા ડેમની જળ સપાટી પહેલીવાર 131 મીટરે પહોંચ્યા બાદ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની આવક થઇ છે હાલ નર્મદા ડેમમાં 623 લાખ ક્યૂસેક પાણી છે પાણીની આવક વધતા ડેમના દરવાજા ગુરુવારે મોડી રાત્રે ખોલવામાં આવ્યા છે ડેમના 25 દરવાજા 092 સેમી ખોલાયા છે અને 50,070 ક્યૂસેક પાણીની જાવક છે જેને લઇને નદીકાંઠે અવર-જવર ન કરવા સૂચના આપવામાં આવી છે ભરૂચ અને નર્મદા જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે

Free Traffic Exchange

Videos similaires