Speed News: ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

2019-08-08 424

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાં બંગાળની ખાડીમાં લો પ્રેસર તથા છત્તીસગઢ અને ઓડિશામાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બની છે જેના કારણે મધ્ય અન દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડશે શુક્રવારે અમદાવાદમાં પણ ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે શનિવારે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે

Videos similaires