‘કાલી કાલી આંખે’ સોંગ પર તુષાર કાલિયા સાથે કાજોલનો ઓનફ્લોર ધમાકેદાર ડાન્સ

2019-08-08 6,021

બૉલિવૂડ અદાકારા કાજોલની વાત આવે એટલે દમદાર એક્ટિંગ અને શાહરૂખ સાથેની તેની રોમેન્ટિક કેમેસ્ટ્રી નજર સામે આવી જાય, ત્યારે ડાન્સમાં પણ કાજોલ કોઈથી કમ નથી તેનો પુરાવો છે આ વીડિયો રિયાલિટી ડાન્સ શૉ ડાન્સ દિવાનેમાં આવેલી કાજોલે ‘યે કાલી કાલી આંખે’ સોંગ પર કોરિયોગ્રાફર અને શૉના જજ તુષાર કાલિયા સાથે ડાન્સ કર્યો હતો વીડિયો થોડો જૂનો છે પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે

Videos similaires