કર્ણાટકના બિદરથી શરૂ થયેલી ગુરુ નાનકની પ્રકાશ યાત્રા ગુજરાત પહોંચી, શામળાજીમાં સ્વાગત

2019-08-08 681

ભિલોડા:બીજી જૂનથી કર્ણાટકના બિદર સ્થિત ઝીરા સાહિબથી શરૂ થયેલી ગુરુ નાનકની 550મી જન્મ જયંતિની પ્રકાશ યાત્રા આજે ગુજરાત પહોંચી છે ગુજરાતમાં પહોંચતા શીખ સમાજના લોકોએ સ્વાગત કર્યું હતું એક રથમાં હસ્તલેખિત શ્રી ગુરુગ્રંથ સાહેબના દર્શન કરીને શીખ સમાજના લોકોએ ધન્યતા અનુભવી હતી કર્ણાટકથી શરૂ થયેલી પ્રકાશ યાત્રાને ગુજરાત આવી તે પહેલા ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં એક મહિનો ભ્રમણ કર્યું હતું

Videos similaires