પાકિસ્તાને હવે સમજોતા એક્સપ્રેસ રોકી, રાજનાથે કહ્યું- આવા પડોશી કોઈને ન મળે

2019-08-08 26,221

પાકિસ્તાનની ઈમરાન સરકારે કાશ્મીર અનુચ્છેદ 370 ખતમ કર્યા પછી બુધવારે ભારત સાથે દ્વીપક્ષીય વેપાર ખતમ કરવાનો નિર્ણય કર્યો છે ભારત સરકારે ગુરુવારે આ વિશે દુખ વ્યક્ત કર્યું છે ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, આ એક તરફી નિર્ણય છે પાકિસ્તાને આ નિર્ણયની સમીક્ષા કરવી જોઈએ આ દરમિયાન પાકિસ્તાને સમજોતા એક્સપ્રેસ રોકી લીધી છે પાકિસ્તાનના નિર્ણય વિશે રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, સૌથી મોટી આશંકા તો અમારા પડોશી વિશે છે મુશ્કેલી એ છે કે, તમે મિત્ર બદલી શકો છો પરંતુ પડોશી નહીં જેવો પડોશી આપણને મળ્યો છે, ભગવાન કરે આવો પડોશી કોઈને ના મળે

Videos similaires