મધ્યમ વર્ગના પૂર પીડિતોને સહાય ચૂકવવાની માંગ સાથે કોંગ્રેસે CMના પૂતળાનું દહન કર્યું

2019-08-08 662

વડોદરાઃ વડોદરા શહેરમાં ગત સપ્તાહે થયેલા ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરમાં મધ્યમ વર્ગને પણ ભારે નુકશાન થયું છે જેથી મધ્યમ વર્ગના લોકોને પણ કેશ ડોલ ચૂકવવાની માંગ સાથે કોંગ્રેસ કાર્યકરો દ્વારા ન્યુ સમા વિસ્તારમાં મુખ્યમંત્રીનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું પોલીસે કોંગ્રેસ ત્રણ કાર્યકરની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી હતી

Videos similaires