લોકોને બચાવવા રેસ્ક્યૂ કરવા ગયેલી બૉટ પલટી, 9 લોકોના મોત

2019-08-08 954

મહારાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ છે, જેમાં મુંબઈ, પૂણે અનેસાંગલી જિલ્લામાં મેઘતાંડવની સ્થિતિ સર્જાઈ છે સાંગલીમાં 4થી 5 ફૂટ પાણી ભરાતા લોકોને રેસ્ક્યૂ કરવાની જરૂર પડી છે ત્યારે એક વીડિયો સામે આવ્યો છે જેમાંબચાવકાર્યમાં જૂટેલી એક બૉટ જ પલટી જતાંબૉટમાં સવાર 14 લોકોમાંથી 9 લોકોના ડૂબવાથી મોત થયા છે તો4 લોકોઘાયલ થયા છે બૉટ 30 લોકોનું રેસ્ક્યૂ કરી રહી હતી બૉટ પલટવાથી 14-15 લોકો સુરક્ષિત બચ્યાં છે, ગૂમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે

Videos similaires