કપિલ દેવની બૉલિંગ પર કરીના કપૂરે માર્યા ચોક્કા-છક્કા

2019-08-08 5,288

બૉલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન હાલ રિયાલિટી શૉ ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ 7’માં જજ તરીકે જોવા મળી રહી છે હાલમાં જ ક્રિકેટના દિગ્ગજ ખેલાડી કપિલ દેવ શૉના સેટ પર આવ્યા હતા જેની સાથે પણ કરીનાએ મસ્તી કરી હતી કપિલ દેવે બૉલિંગ કરતા કરીનાએ ચોક્કા અને છક્કા માર્યા હતા જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે

Videos similaires