વીડિયો ડેસ્કઃ Divyabhaskarcomના સ્પેશિયલ પ્રોગ્રામ ઈમિગ્રેશનમાં આપનું સ્વાગત છે વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કર વિઝા સંબંધિત દરેક સમસ્યાઓના જવાબ આપશે આજના એપિસોડમાં હર્ષિતા પટેલે એમના દીકરા માટે પૂછ્યું છે કે, ‘2019માં LDRP ગાંધીનગરથી કોમ્પ્યુટર એન્જીનિયરિંગ પૂરું કર્યું છે IELTSમાં 7 બેન્ડ્સ છે પણ, એક બેકલોક છે તો હવે કેનેડામાં માસ્ટર્સ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ કરવા જવું હોય તો શું ચાન્સિસ છે? અને ટોપ રેન્ક યુનિવર્સિટીમાં એડમિશન મળી શકે કે ના મળી શકે?’ જાણો વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કરનો જવાબ