કાબુલમાં બોમ્બ બ્લાસ્ટ,18 લોકોના મોત તો 100થી વધુ ઘાયલ

2019-08-08 1,262

કાબુલમાં બુધવારે એક પોલીસ સ્ટેશનની બહાર બોમ્બ બ્લાસ્ટ થયો હતોઆ બોમ્બ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા છે તો 100થી વધુ લોકો ઘાયલ થયા છેઆ આત્મઘાતી હુમલામાં ભોગ બનનારમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છેકાબુલમાં થયેલા આ આત્મઘાતી હુમલાની જવાબદારી તાલિબાને લીધી છે

Videos similaires