કાબુલમાં બોમ્બ બ્લાસ્ટ, 18 લોકોના મોત,100થી વઘુ ઘાયલ

2019-08-08 1,647

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંકાબુલમાં એક પોલીસ સ્ટેશન બહાર કારમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા છેઆ બોમ્બ બ્લાસ્ટમાં 100થી વધુ લોકો ઘાયલ થયા છેઆ હુમલાની જવાબદારી તાલીબાને લીધી છેઅફઘાનિસ્તાનમાં ભૂકંપ આવ્યો છે ત્યારે પાકિસ્તાનમાં પણ ધરતી ધ્રુજી છેભૂકંપની તિવ્રતા 58 નોંધાયી છેહજુ સુધી કોઈ જાનહાની થઈ હોવાના સમાચાર નથીઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું

Videos similaires