સોમનાથ મહાદેવને શ્રાવણ માસના 7મા દિવસે યજ્ઞનો અદ્ભુત શણગાર

2019-08-07 1,609

સોમનાથઃપ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને પવિત્ર શ્રાવણ માસના 7મા દિવસે પણ અદ્ભુત શણગાર કરવામાં આવ્યો છે સાંજની આરતી સમયે દ્વાર ખૂલતાં જ દેવાધિદેવ યજ્ઞના અલૌકિક શણગારમાં નજરે ચડ્યાં હતાં આ પ્રસંગે દાદાનો શણગાર જોવા દૂર દૂરથી લોકો આવ્યાં હતાં હજારો ભાવિક ભક્તોએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી

Videos similaires