સુષમા સ્વરાજની નાનપણથી લઈ કુશળ રાજનેતા સુધીની સફર

2019-08-07 548

દેશના પૂર્વ વિદેશ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાના નિધનથી તેમના પરિવાર સહિત સમગ્ર દેશ શોકાતુર બન્યો છે સુષમા સ્વરાજનો14 ફેબ્રુઆરી 1952ના રોજહરિયાણાના અંબાલા કેન્ટમાં જન્મ થયો હતો, તેમણે પ્રારંભિક અભ્યાસઅંબાલા કેન્ટ સ્થિત સનાતન ધર્મ કોલજમાં કર્યો,કૉલેજકાળમાં સતત 3 વર્ષ NCCના બેસ્ટ કેડેટ બન્યા, હરિયાણામાં સતત 3 વર્ષ બેસ્ટ હિન્દી સ્પીકરનો એવોર્ડ જીત્યા શાસ્ત્રીય સંગીત, ફાઈન આર્ટ્સ, નાટકમાં ઊંડો રસ હતો 1973માં સુપ્રીમ કોર્ટના વકીલ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી બરોડા ડાયનેમાઈટ કેસમાંજ્યોર્જ ફર્નાન્ડિસની લીગલ ટીમના સભ્ય હતા 13 જુલાઈ 1973 સુપ્રીમ કોર્ટના વકીલ સ્વરાજ કૌશલ સાથે લગ્ન કર્યા 1977 25 વર્ષની સૌથી નાની વયે જનતાપાર્ટીની સરકારમાં કેબિનેટમંત્રી બન્યા 1979 27 વર્ષની વયે હરિયાણાના જનતાપાર્ટીના પ્રમુખ બન્યા 1984
ભાજપમાં જોડાયા અને પાર્ટીના સચિવ બન્યા 12 ઓક્ટોબર 1998ના રોજદિલ્હીના પહેલાં મહિલા મુખ્યમંત્રી બન્યા 1999
સોનિયા ગાંધી સામે બેલ્લારીથી ચૂંટણી લડ્યાજાન્યુઆરી 2003થી મે 2004 આરોગ્યમંત્રી તરીકે દેશમાં 6 AIIMS શરૂ કરી2004 આઉટસ્ટેન્ડિંગ પાર્લામેન્ટ્રીયનનો એવોર્ડ મળ્યો 3 વખત વિધાનસભા7 વખત લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા

2014ઈંદિરા ગાંધી પછી દેશના બીજા મહિલા વિદેશમંત્રી બન્યા યમન ક્રાઈસીસ વખતે ઓપરેશન રાહતથી UK, US,
રશિયા પાકિસ્તાનને મદદ કરી6 ઓગસ્ટ 2019ના રોજ દિલ્હી સ્થિત AIIMSમાં નિધન થયું

Videos similaires