બીજેપીના સીનિયર નેતા સુષમા સ્વરાજને આજે તેમના જંતર-મંતર પર આવેલા ઘરે અંતિમ દર્શન માટે અને શ્રદ્ધાંજલિ માટે મોટી સંખ્યમાં ભીડ ભેગી થઈ હતી આ દરમિયાન મોટા ભાગના નેતાઓએ પણ સુષમા સ્વરાજના તેમના ઘરે અંતિમ દર્શન કર્યા હતા ત્યારે શ્રદ્ધાંજલિ આપવા આવેલા એમડીએચ મસાલા કંપનીના 96 વર્ષીય ઓનર ધર્મપાલ ગુલાટી ધ્રુસકે ધ્રુસકે રડ્યા હતા જેનો વીડિયો ANIએ ટ્વિટ કર્યો છે