સુરતઃમોદી સરકારે લોકસભા અને રાજ્યસભામાં જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બીલ રજૂ કરીને લદ્દાખ અને જમ્મુ કાશ્મીરને અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કર્યાં છે આ બીલથી દેશભરમાં ખુશી અને ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે મૂળ કાશ્મીરની યુવતી પરંતુ લગ્ન બાદ પતિ સાથે સુરતના પાલ વિસ્તારમાં રહેતી મૃદુલે પોતાની ખુશી અલગ રીતે વ્યક્ત કરતાં જણાવ્યું હતુંકે, બાપ દાદાની જમીન હવે હું ખુશીથી દેશના કોઈપણ નાગરિકને વેચી શકીશ