પોતાના સંસ્કૃત જ્ઞાનથી સુષમા સ્વરાજે દેશ-વિદેશના વિદ્વાનોને ચકિત કરી દીધા હતા

2019-08-07 988

સુષમા સ્વરાજની ઓળખાણ એક પ્રખર વક્તા અને કુશળ રાજનેતા તરીકે થાય છે તેમની ભાષણ શૈલી પર હરકોઈ આફરીન છે 2012માં તેમણે પોતાના સંસ્કૃત જ્ઞાનના ભાષણથી વિદ્વાનોને ચકીત કરી દીધા હતા સાઉથ ઈન્ડિયા એજ્યુકેશન સોસાયટીએ તેમને એક એવોર્ડ એનાયત કર્યો હતો આ સમારોહ મુંબઈમાં આયોજીત હતો જેમાં દેશ-વિદેશના સંસ્કૃત ભાષાના વિદ્વાનો આવ્યા હતા સુષમા સ્વરાજે એવોર્ડ લીધા બાદ એક ભાષણ આપ્યુ હતુ જેમાં સંસ્કૃત ભાષાની ગરિમા સમજાવી હતી અને સંસ્કૃતને દુનિયાની સૌથી વૈજ્ઞાનિક ભાષા ગણાવી હતી

Videos similaires