ખોખરા મેટ્રો સ્ટેશન પર આગ લાગી, ફસાયેલા લોકોને કર્મચારીઓએ બચાવ્યાં

2019-08-07 371

અમદાવાદ: રાજ્યમાં આગની ઘટનાઓ વધતા હવે સલામતીને લઇ સરકાર અને ફાયર વિભાગ જાગૃત થયું છે આગમાંથી લોકોને કઇ રીતે બચાવવા તેની ટ્રેનિંગ આપવાનું તેમજ તે બાબતે જાગૃત્તા લાવવાનું શરૂ કરવામાં આવ્યું છે આજે સવારે ખોખરા મેટ્રો સ્ટેશન પર ફાયરને લઇ મોક ડ્રિલ કરવામાં આવી હતી જેમા આગ લાગે તો ફાયરના સાધનો વડે કઇ રીતે આગને કાબૂમાં તેમજ આગમાં ફસાયેલા લોકોને કઇ રીતે બચાવવા તેની માહિતી આપવામાં આવી હતી

Videos similaires