સુષમા સ્વરાજના અંતિમ દર્શન વખતે અડવાણીની આંખમાં આંસુ,મોદી પણ ભાવુક થયા

2019-08-07 1,249

પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજને મંગળવારની રાત્રે હૃદય રોગનો હુમલો આવતા 67 વર્ષની વયે નિધન થયું છેસુષમા સ્વરાજના નિવાસ સ્થાને તેમનો પાર્થિવ દેહ અંતિમ સંસ્કાર માટે રાખવામાં આવ્યો હતોવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંતિમ દર્શન કરી સુષમાજીને શ્રદ્ધાંજલિ અર્પિ હતીઆ સમયે મોદી ભાવુક થયા હતાતો અડવાણી પણ સુષમા સ્વરાજના અંતિમ દર્શન માટે આવ્યા ત્યારે એમની આંખમાં પણ આંસુ હતા

Videos similaires